Gujarati news paper » વડોદરા
 
topright
Bhavnagar  ગુજરાતી ઈ-પેપર પેજ >>
news paper
સ્પોટ ફિક્સિંગ અને સત્તા કૌભાંડમાં સંડોવાયેલા પાકિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન સલમાન બટ, મોહમદ આમીર અને મોહમદ આસિફને લંડન પોલીસે આકરી પૂછપરછ કાર્ય બાદ કોઈપણ ચાર્જ વિના છોડી મુકાયા હતા * ભાવનગર જીલ્લાના સિહોર તાલુકાના ઇશ્વરિયા ગામે જન્માષ્ટમી પર્વની શોભાયાત્રા કાઢી મટકી ફોડના કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી હતી * ભાવનગર અને અમરેલી જીલ્લાના મારું રાજપૂત સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો એક સન્માન સમારોહ દાનેવ આશ્રમ ખાતે યોજવામાં આવ્યો હતો * ભાવનગર શહેરના કરચલીયા પર વિસ્તારમાં આવેલા અગરીયાવડમાં ગંદકીનો માહોલ - રોગચાળાની દહેશત * નીરમાં સિમેન્ટ પ્લાન્ટ સામે આવતીકાલે રવિવારે મહુવાના ધારાસભ્ય કનુભાઈ કલાસરિયાની આગેવાનીમાં સમઢીયાળા ગામે ભાજપ વિરોધી એક કિસન સમ્નેલન યોજવામાં આવ્યું છે * મહાદેવ માહિમમાં આજે ઓમકારેશ્વર મહાદેવ કણબીવાડના દર્શન * ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલા રાજસ્થાની શૈલીમાં નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો * ભાવનગર શહેર જીલ્લા સહીત રાજ્યભરમાં આજથી જૈનોના પવિત્ર પર્વાધિરાજ પર્વ તરીકે ગણાતા પર્યુષણ પર્વનો પરરન્ભ થયો હતો અને સમગ્ર જૈન સમાજ ભક્તિની હેલીએ ચડ્યો હતો * મનમોહનસિંગ દુનિયામાં સૌથી ગરીબ વડાપ્રધાન પૈકીના એક * કેન્દ્રની અઢી લાખ ટન ખંડના જથ્થાની નિકાસને અંતે મંજુરી * વાઘા સરહદે વધુ એક ચેક પોઈન્ટ બનાવવાની તૈયારી * ભાવનગરના જશોનાથ મંદિર ખાતે આવેલા જુવનેશ્વર મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર હોમાત્મક યજ્ઞ યોજાયો * ભાવનગર જિલ્લના ગઢડા, સિહોર, ગારીયાધાર અને તળાજા નગરપાલિકાના પ્રમુખની ચુંટણી આજે યોજાઈ હતી જેમાં ચાર પાકી ત્રણ નગરપાલિકાના પ્રમુખની વરની બિન હરીફ થઇ હતી * બિહાર બાન કટોકટી: મુખય માસ્ટર માઈન્ડ અંતે પકડાયો * ઓરિસ્સામાં એલ્યુમિના યુનિટ વિસ્તરણને મંજુરી * પાકિસ્તાને ૧૦૦ ભારતીય માછીમારોને છોડી મુક્યા * ન્યુઝીલેન્ડમાં ૭.૪ ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ - ભારે મકાન્નોને વ્યાપક નુકશાન * બટ પાસેથી સ્ટીંગના નીશાન્વાલા નોટ મળ્યા: કીર્કેતમાં ખળભળાટ * પાકિસ્તાનની ફિક્સિંગ ત્રિપુટીને સસ્પેન્ડ કરવા બદલ પાક. આઈ.સી.સી.થી ભારે ખફા * દોષિત ખેલાડીઓ સામે કઠોર પગલા લેવા જોઈએ તેવો મત ભારતીય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર દ્વારા વ્યક્ત કયો હતો * શહીદ કપૂરે પોતાનો ઈગો છોડી વિશાલ સાથે વાત શરૂ કરી *
ગુજરાત
gujarati paper
  • માફ કરશો વેબસાઈટ બની રહી છે.
જ્યોતીષ
શેર બજાર
સમાચાર પર વિડિયો

દ્રશ્ય સંગ્રહ

bottomright