Gujarati news paper
 
topright
Bhavnagar  ગુજરાતી ઈ-પેપર પેજ >>
news paper
ગઈકાલે રાજ્યસભામાં પસાર થયેલા મહિલા અનામતના બીલના પગલે નીતીશ કુમાર જે.ડી.યુ. સાથે છેડો ફાળે તેવી શક્યતા દર્શાવી રહી છે - જો આમ થાય તો રાજ્યમાં નવા સમીકરણ બંધાય * ત્રાસવાદી સંગઠન લશ્કર એ તોયબા અને નાક્ષલવાદીઓ દ્વારા થોડા સમય પહેલા પાવર પ્લાન્ટની રેકી કરવામાં આવી હતી તેવી વિગતોથી ચકચાર મચી જવા પામ્યો છે * ભાવનગર શહેર - જીલ્લા સહીત દેશભરમાં હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઇ રહી હોય બજારમાં અવનવી ડીઝાઇનની ટોપીઓની ખરીદી થઇ રહી છે * ભાવનગરમાં ગઈકાલે થેલેસીમાયા રોગ માટેનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો - લગ્ન કે સગાઇ પહેલા યુવક અને યુવતીઓમાં થેલેસેમિયાના રોગની તપાસ કરવામાં અને ખોડ ખાંપણવાળા બાળકોને દુનિયામાં અવતરવા અટકાવવા માટે ભાવનગરમાં વિવિધ જ્ઞાતિ મંડળો, લગ્ન મેરેજ બ્યુરો, સામાજિક સંસ્થાઓ માટે થઈને એક જાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું * ભાવનગરની લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા સમાજના સંતના જન્મોત્સવની ઉજવણી વેળાએ જ્ઞાતિની ડીરેકટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું * બાંગ્લાદેશમાં વધી રહેલા દબાણના પ્રશ્ને આતંકવાદી સંસ્થા ઇન્ડિયન મુજાહિદીને પોતાનું નેટવર્ક બાંગ્લાદેશમાંથી ખસેડીને હવે નેપાળમાં લઇ ગયા હોવાની બાતમી મળી હતી * ધીરે ધીરે ઉનાળાની સીઝન જમવા માંડી છે ત્યારે લોકો દ્વારા બારમાસી ધઉંની ખરીદીમાં વ્યસ્ત બની રહ્યા છે * ઇન્ડિયન ઇસ્તીત્યુત ઓફ મેનેજમેન્ટ ના એક વિદ્યાર્થીને રૂ. ૧.૬ કરોડના પગારની ઓફર થતા રેકોર્ડ સ્થાપિત થયો હતો * હવેના સમયમાં લોકો પોતાના જીવનસાથીમાં કોઈ ભયાનક રોગ ન હોય તે માટે અને સેક્સની સમજ માટે લગ્ન પહેલા આ પ્રકારની ચર્ચા કરવી અને સંબંધ ટકાવી રાખવા માટે આ જરૂરી હોવાનું ખુલ્યું હતું * ગઈકાલે રાજ્યસભામાં વિપક્ષોના વોક આઉટ વચ્ચે મહિલા અનામત બીલને પસાર કરવામાં આવ્યું હતું * ભાવનગરના પાનવાડી ખાતે આવેલા ડીસ્ત્રીકટ જજના બંગલામાં આગની ઘટના બનતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો છંટકાવ કરી આગને કાબુમાં લીધી હતી * ભારતની ક્રિકેટ ટીમના મહાન ઓલ રાઉન્ડર કપિત દેવનો આઈ.સી.સી.ની હોલ ઓફ ફેઈમમાં સ્થાન મળતા તેને માનનીય સન્માન મળ્યું હતું *
સમાચાર પર વિડિયો

દ્રશ્ય સંગ્રહ

bottomright